દિવાળી ઉપરાંત માગ અને પુરવઠામાં મોટા અંતરથી ભાવ વધ્યા
મુંબઈ, તા.
20 : માગ અને પુરવઠા વચ્ચે નોંધપાત્ર અંતરને કારણે મહારાષ્ટ્રમાં તહેવારોની મોસમમાં
નારિયેળની કિંમત બમણી થઈ જાય છે. સામાન્ય રીતે મુંબઈમાં નારિયેળનો છૂટક ભાવ રૂા.
25થી 35 વચ્ચે હોય છે જે હાલમાં વધીને રૂા. 40થી 80 થઈ ગયો છે. જથ્થાબંધ ભાવ સાઈઝના
આધારે રૂા. 30થી 70ની વચ્ચે.....