સુરત, તા. 19 : સુરત ડાયમંડ ઍસોસિયેશન સમિતિ સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી તથા માતૃશ્રી શાંતાબા વિડિયા હૉસ્પિટલ (ડાયમંડ હૉસ્પિટલ)માં 18 અૉક્ટોબર, શનિવાર ધનતેરસના રોજ 24 કલાકમાં 23 ડિલિવરી થઈ હતી, જેમાં 13 દીકરી અને 10 દીકરાનો જન્મ થયો હતો. હૉસ્પિટલમાં નોર્મલ ડિલિવરીનો ચાર્જ રૂા. 1800 અને.....