• મંગળવાર, 21 ઑક્ટોબર, 2025

ખેડૂતો આત્મહત્યા કરવાને બદલે વિધાનસભ્યને કાપી નાખો : બચ્ચુ કડુ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 20 : આપણે ખેડૂતને પૂછીએ કે તને શું આવડે છે? તો જવાબ મળે છે - કંઈ નહીં. તો પછી આત્મહત્યા શા માટે કરે છે? આત્મહત્યા કરવાને બદલે એકાદ વિધાનસભ્યને કાપી નાખ. એમ `પ્રહાર'ના વડા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન બચ્ચુ કડુએ જણાવ્યું છે. મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં પાતુર્ડા ગામમાં રાજ્યવ્યાપી ખેડૂત હક્ક....

ઇ-પેપરના નવા શુલ્ક