શ્વાસ લેવામાં મુશ્કેલી, ફટાકડા ફૂટતાં હવા ઝેરી
નવી દિલ્હી, તા.
20 : દિવાળીના દિવસે વકરેલાં પ્રદૂષણથી દાઝેલાં દિલ્હીમાં શ્વાસ લેવો પણ મુશ્કેલ બની
ગયો છે. રાજધાનીના અનેક વિસ્તારોમાં વાયુ ગુણવત્તા આંક 400ને પણ પાર પહોંચી ગયો હતો.
દિલ્હીમાં સરેરાશ વાયુ ગુણવત્તા આંક (એક્યુઆઈ) 335 થઈ ગયો હતો. ઈન્ડિયા ગેટની આસપાસ
350ને પાર થઈ ગયો....