વિપક્ષો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓ હવે લંબાવવા માગે છે
થાણે, તા. 20
(પીટીઆઈ) : વિપક્ષો બેવડી ભૂમિકા ભજવી રહ્યા છે એવો આક્ષેપ કરીને નાયબ મુખ્ય પ્રધાન
એકનાથ શિંદેએ ઉમેર્યું છે કે પ્રારંભમાં તેઓ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણી વિનાવિલંબે
થાય એવો આગ્રહ રાખતા હતા, પરંતુ હવે મતદારયાદીમાં ખામીઓ સુધાર્યા પછી જ તે યોજવાનો
આગ્રહ રાખે...