• મંગળવાર, 21 ઑક્ટોબર, 2025

રશિયાની શરતો નહીં માને તો પુતિન યુક્રેનને તબાહ કરી નાખશે : ટ્રમ્પ

ડોનાબાસ ક્ષેત્રનું વિભાજન કરવાની હિમાયત કરી

નવીદિલ્હી, તા.20 : યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધમાં સમાધાન માટેનાં પ્રયાસો કરતાં અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે વ્હાઈટ હાઉસમાં યુક્રેનનાં રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંસ્કી સાથે મુલાકાત કરી હતી અને તેમાં ટ્રમ્પે ઝેલેંસ્કીને રશિયાની શરતો માની જવા માટે સમજાવ્યા હતાં. આ સાથે ચેતવણી પણ આપી હતી કે.....

ઇ-પેપરના નવા શુલ્ક