• મંગળવાર, 21 ઑક્ટોબર, 2025

સ્મૃતિ ભાવુક : ઇંગ્લૅન્ડ સામેની હાર માટે પોતાને જવાબદાર ઠેરવી

ઇન્દોર, તા.20: મહિલા વિશ્વ કપના અતિ મહત્વના મેચમાં ઇંગ્લેન્ડ સામેની 4 રનની પાતળી પણ આંચકારૂપ હારથી ભારતની સેમિ ફાઇનલની સ્થિતિ વધુ કઠિન બની છે. 41 ઓવર સુધી ભારતની જીત સુનિશ્ચિત લાગી રહી હતી. ત્યારે 289 રનનો પીછો કરી રહેલ ભારતીય ટીમનો સ્કોર 3 વિકેટે 233 રન.....

ઇ-પેપરના નવા શુલ્ક