કેન્દ્રીય પ્રધાને મુંબઈને ગુજરાતી અને મરાઠી સમુદાયે મળીને બનાવ્યું હોવાનું પણ કહ્યું
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
20 : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) અધ્યક્ષ
રાજ ઠાકરેએ રવિવારે મુંબઈ અને મહારાષ્ટ્રનો વિકાસ મરાઠી માણસને અવગણીને થવાનો હશે તો
એ ચલાવી નહીં લેવાય એવી ચેતવણી આપી હતી. રાજ ઠાકરેના આ નિવેદનથી મહારાષ્ટ્રનું રાજકીય
વાતાવરણ ગરમાઈ ગયું છે ત્યારે કેન્દ્રીય પ્રધાન અને.....