• મંગળવાર, 21 ઑક્ટોબર, 2025

એમેઝોનની પ્રાઇમ વીડિયો સહિત સેવાઓ ઠપ : યુઝર્સ પરેશાન

એલેક્સા સહિત સેવાઓમાં યાંત્રિક ખામીનાં કારણે અસર પડી 

વોશિંગ્ટન, તા. 20 : એમેઝોનની અનેકવિધ ઓનલાઇન સેવાઓ અચાનક ઠપ થઇ જતાં હજારોની સંખ્યામાં યુઝર્સ હેરાન થઇ ગયા હતા અને ફરિયાદો કરવા માંડી હતી. ડાઉન ડિટેક્ટરના અહેવાલ અનુસાર એમેઝોન ડોટકોમ, પ્રાઇમ વીડિયો તેમજ એલેક્સા સહિત અનેક સેવાઓ ઠપ પડી ગઇ હોવાની ફરિયાદો ઊઠી.....

ઇ-પેપરના નવા શુલ્ક