• મંગળવાર, 21 ઑક્ટોબર, 2025

એચડીએફસી બૅન્કનો ભાવ એક વર્ષના ઊંચા લેવલે પહોંચ્યો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 20 : ખાનગી ક્ષેત્રની અગ્રણી બૅન્ક એચડીએફસી બૅન્કના શૅરનો ભાવ આજે દિવસ દરમ્યાન વધીને છેલ્લા એક વર્ષના સર્વોચ્ચ લેવલથી રૂા. 1020 પર પહોંચ્યો હતો. મુંબઈ શૅરબજારમાં એચડીએફસી બૅન્કના શૅરનો ભાવ શુક્રવારના રૂા. 1002.50ના બંધ સામે આજે રૂા. 999 ખૂલ્યો હતો. દિવસ દરમિયાન ભાવ વધીને ઊંચામાં રૂા. 1020 અને....

ઇ-પેપરના નવા શુલ્ક