દિવાળીનો તહેવાર સામાન્યથી લઈને સેલિબ્રિટીઝ સુધીના દરેક માટે ખાસ હોય છે અને તેની વિશેષ યાદો પણ દરેક ધરાવતા હોય છે. એન્ડટીવીના કલાકારો પારસ અરોરા (જીતુ, ઘરવાલીપેડવાલી), યોગેશ ત્રિપાઠી (દરોગા હપ્પુ સિંહ, હપ્પુ કી ઉલટન પલટન) અને શુભાંગી અત્રે (અંગૂરી ભાભી, ભાભીજી ઘર પર હૈ) તેમની દિવાળીની વિશેષ વિધિઓ.....