• મંગળવાર, 21 ઑક્ટોબર, 2025

ઇંગ્લૅન્ડ સામેની ન્યૂ ઝીલૅન્ડ વન-ડે ટીમમાં વિલિયમ્સનની વાપસી

વેલિંગ્ટન, તા.20: ઇંગ્લેન્ડ વિરુદ્ધ 26 ઓક્ટોબરથી શરૂ થતી 3 મેચની વન ડે શ્રેણીની ન્યુઝીલેન્ડ ટીમમાં 3પ વર્ષીય પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટર કેન વિલિયમ્સનની વાપસી થઇ છે. તે 3 મહિના પછી ફરી એકશનમાં જોવા મળશે. ઓલરાઉન્ડર નાથન સ્મિથ પણ કિવિઝ વન ડે ટીમમાં પાછો ફર્યોં છે. અત્રે એ ઉલ્લેખિનય રહેશે કે કેન વિલિયમ્સન હાલમાં....

ઇ-પેપરના નવા શુલ્ક