ફરી એકવાર ટેરિફની ધમકી ઉચ્ચારી
નવી દિલ્હી, તા.20:
અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી રશિયા પાસેથી ઓઈલની ખરીદી ઘટાડવામાં નહીં
આવે તો ભારત ઉપર ભારે ટેરિફ ઝીંકવાની ધમકી ઉચ્ચારી છે. આ પહેલા તેમણે એવો દાવો પણ કરેલો
કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને વ્યક્તિગત રીતે આશ્વાસન આપેલું કે, ભારત આવી આયાત
બંધ.....