પુણેના શનિવારવાડામાં નમાજ પઢવા બાબતે ભાજપના નેતાનો સવાલ
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
20 : પુણેના શનિવારવાડામાં અજાણ્યા મુસ્લિમો
દ્વારા નમાજ પઢતા હોવાનો વીડિયો રવિવારે વાયરલ થયા બાદ ભાજપનાં સંસદસભ્ય મેઘા કુલકર્ણી
અને પતિત પાવન સંસ્થાએ આ મામલે જોરદાર વિરોધ વ્યક્ત કર્યો હતો. હવે આ મામલે ભાજપના
વિધાનસભ્ય અને રાજ્યના કૅબિનેટ પ્રધાન નીતેશ રાણેએ પણ......