અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.
23 : તાજેતરમાં લિસ્ટેડ થયેલી કંપની ઇ-પેક પ્રીફેબ ટેક્નૉલૉજીઝના શૅરનો ભાવ આજે દિવસ
દરમિયાન 20 ટકા જેટલો વધ્યો હતો. કંપનીના શૅરનો ભાવ મુંબઈ શૅરબજારમાં મંગળવારના રૂા.
203.30ના બંધ સામે આજે રૂા. 220.40 ખૂલ્યો હતો. દિવસ દરમિયાન 20 ટકા જેટલો વધીને ઊંચામાં
રૂા. 243.95ના સ્તરે પહોંચ્યો…..