નવી દિલ્હી, તા. 23 : છેલ્લા બે દાયકાથી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારોની વીજ વિતરણ કંપનીઓ (ડિસ્કોમ)ને સંખ્યાબંધ નાણાકીય યોજનાઓ મારફત ટેકો આપી રહી છે, આમ છતાં આ કંપનીઓની ખોટ અસહ્ય રીતે વધતી જાય છે. તેથી કેન્દ્ર સરકારે આ ક્ષેત્રમાં હરીફાઈ ઊભી કરવા માટે અને બજારલક્ષી શિસ્ત લાવવા કેટલાક…..