આયાતી માલ સાથેની સ્પર્ધામાં ઉદ્યોગને ટકી રહેવું મુશ્કેલ
મુંબઇ, તા.
23 (એજન્સીસ) : કાશ્મીર ખીણના ગ્રામ્ય વિસ્તારોના અર્થતંત્રની કરોડરજ્જુ ગણાતી અખરોટની
ખેતી હવે સંખ્યાબંધ પડકારોથી ઘેરાઇને અસ્તિત્વ માટે ઝઝુમી રહી છે. માળખાકીય સુવિધાઓનો
અભાવ, માલના વેચાણ માટે વિવિધ માર્કેટ સાથેના નબળા સંપર્ક અને આયાતી માલના બોજ સાથેની
સ્પર્ધામાં કાશ્મીરના અખરોટ…..