• શુક્રવાર, 24 ઑક્ટોબર, 2025

મિડવેસ્ટના શૅરનું આજે લિસ્ટિંગ થશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 23 : ક્વાર્ટ્ઝ પ્રોસેસિંગ કંપની મિડવેસ્ટના ઇક્વિટી શૅરનું આજે શૅરબજારમાં લિસ્ટિંગ થશે. કંપનીનું રૂા. 451.10 કરોડનું ભરણું કુલ 87.90 ગણું ભરાઈ ગયું હતું. રિટેલ રોકાણકારોનો હિસ્સો 24.26 ગણો, સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો 139.87 ગણો અને બિન-સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો 168.07 ગણો ભરાઈ….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ