• બુધવાર, 22 ઑક્ટોબર, 2025

મુહૂર્ત ટ્રેડિંગમાં ભારે ચડઊતર પછી બજાર સાધારણ વધ્યું

નવી આશા અને ઉમંગ સાથે સંવત 2082નો શુભારંભ

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 21 : ભારતીય શૅરબજારના મંગળવારના સ્પેશિયલ મુહૂર્ત ટ્રેડિંગ સત્રમાં ભારે ચડઊતર બાદ સેન્સેક્ષ અને નિફ્ટી સાધારણ વધીને બંધ રહ્યા હતા. સેન્સેક્ષ 62.97 પૉઈન્ટ્સ (0.07 ટકા) વધીને 84,426.34 પૉઈન્ટ્સ ઉપર બંધ રહ્યો હતો. નિફટી 25.45 પૉઈન્ટ્સ (0.10 ટકા) વધીને 25,868.60 પૉઈન્ટ્સ ઉપર બંધ રહ્યો…..

ઇ-પેપરના નવા શુલ્ક