• બુધવાર, 22 ઑક્ટોબર, 2025

ગુજરાતમાં દિવાળીની રાત્રે ફટાકડાની આતશબાજીથી ઠેર-ઠેર આગના બનાવો

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 21 : સમગ્ર ગુજરાતમાં દિવાળીની રાત્રે ફટાકડાની આતશબાજીને કારણે ઠેર-ઠેર આગના બનાવ બન્યા હતા. સુરત, રાજકોટ અને મહેસાણા જેવાં મોટાં શહેરોમાં ફાયરબ્રિગેડના કૉલમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો તેવા પ્રાપ્ત એક સંયુક્ત અહેવાલમાંથી જાણવા મળ્યું હતું. સુરતમાં એકલા હાથે 126 સ્થળોએ આગની…..

ઇ-પેપરના નવા શુલ્ક