• બુધવાર, 22 ઑક્ટોબર, 2025

સુરતમાં 13 વર્ષીય કિશોરને વીજ કરંટ લાગતા મૃત્યુ

અમારા પ્રતિનિધિ તરફથી 

સુરત, તા. 21 : સુરતના ડિંડોલીમાં આવેલ શિવનગર સોસાયટીમાં દિવાળીના દિવસે જ 13 વર્ષીય કિશોરને કરંટ લાગતા મૃત્યુ નીપજતા પરિવારમાં શોકની લાગણી ફરી વળી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલી વિસ્તારમાં આવેલ શિવનગર સોસાયટીમાં પ્લોટ નં.39 પર આવેલા શ્રીરામ ચાય અને પાન કોલ્ડ્રિંક સેન્ટર પર…..

ઇ-પેપરના નવા શુલ્ક