• બુધવાર, 22 ઑક્ટોબર, 2025

મ્યાંમારમાં નગા ઉગ્રવાદી જૂથોની છાવણીઓ ઉપર ભીષણ ડ્રૉન સ્ટ્રાઈક

ભારત વિરોધી ટોચનો કમાન્ડર મરાયો હોવાની સંભાવના

નવીદિલ્હી, તા.21: ભારત અને મ્યાંમાર સીમાએ ઉગ્રવાદી ગતિવિધિ વચ્ચે સ્થિતિ ફરી એકવાર તનાવપૂર્ણ થઈ ગઈ છે. દિવાળીની રાતે મ્યાંમારમાં સ્થિત નગા ઉગ્રવાદી જૂથ એનએસસીએન(કે-વાયએ) નાં ઠેકાણાંઓ ઉપર એક ભીષણ ડ્રોન હુમલો થયો હતો. અહેવાલો અનુસાર આ ડ્રોન સ્ટ્રાઈક જોરદાર શક્તિશાળી હતી અને તેમાં અનેક…..

ઇ-પેપરના નવા શુલ્ક