• બુધવાર, 22 ઑક્ટોબર, 2025

મોદીએ ટ્રમ્પને રુસ પાસેથી તેલ નહીં ખરીદવાનું વચન આપ્યું છે ? : કૉન્ગ્રેસ

નવી દિલ્હી, તા. 21 : કોંગ્રેસે આજે કેન્દ્ર સરકારને સવાલ કર્યો છે કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર કહી રહ્યા છે કે, તેમણે રશિયા પાસેથી ભારત તેલ ખરીદે નહીં તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે, તો શું મોદીએ રૂસ પાસેથી તેલ નહીં ખરીદવાનું વચન આપ્યું છે? કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું હતું કે…..

ઇ-પેપરના નવા શુલ્ક