• બુધવાર, 22 ઑક્ટોબર, 2025

કરણ જોહરની ફિલ્મમાં લક્ષ્ય લાલવાની અને ટાઈગર શ્રોફની ટક્કર

બૉલીવૂડમાં નવોદિતોને તક આપવા માટે જાણીતો ફિલ્મમેકર કરણ જોહર આગામી ફિલ્મો માટે પણ હંમેશાં ચર્ચામાં હોય છે. કરણે હાલમાં પોતાની આગામી ફિલ્મની અપડેટ આપી છે, જેમાં તેણે ફિલ્મના કલાકારો વિશે માહિતી આપી છે. આ ફિલ્મ લક્ષ્ય લાલવાનીએ સાઈન કરી છે. તેનું દિગ્દર્શન રાજ મહેતા…..

ઇ-પેપરના નવા શુલ્ક