• બુધવાર, 22 ઑક્ટોબર, 2025

દિવાળીની રાત્રે અમદાવાદ `ગૅસ ચેમ્બર'માં ફેરવાયું : AQI 300ને પાર

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 21 : ગઈકાલે 20 અૉક્ટોબરના રોજ દિવાળીના તહેવારની લોકોએ ફટાકડા ફોડી ધામધૂમથી ઉજવણી કરી હતી. પરંતુ ફટાકડાના કારણે હવામાન ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રદૂષણનો વધારો જોવા મળ્યો હતો. અમદાવાદમાં રાત્રે AQI (ઍર ક્વોલિટી ઇન્ડેક્સ) 300 પાર પહોંચી જવા પામ્યો હતો. હવામાં ખૂબ જ ખરાબ….

ઇ-પેપરના નવા શુલ્ક