• બુધવાર, 22 ઑક્ટોબર, 2025

ચાંદીની અછત ઔદ્યોગિક વપરાશકારોને નડી શકે

મુંબઈ, તા. 21 (એજન્સીસ) : અનેક કંપનીઓ ચાંદીનો ઉપયોગ કાચી સામગ્રી તરીકે કરે છે તે સાથે તેના વધતા જતા ભાવ ભવિષ્યમાં તેમના કોન્ટ્રાક્ટના પુરવઠાને અસર કરી શકે. આગામી ચારથી છ મહિના મહત્ત્વના બની રહેશે, એમ ઇલેક્ટ્રીક  વેહિકલ, સેમી કંડકટર્સ અને રિન્યુએબલ સેક્ટર્સની કંપનીઓએ  જણાવ્યું….

ઇ-પેપરના નવા શુલ્ક