• બુધવાર, 22 ઑક્ટોબર, 2025

આગની બે ભયંકર ઘટનામાં છનાં મૃત્યુ

દિવાળીની રાત્રે નવી મુંબઈમાં અગ્નિતાંડવ

આગમાં પતિ-પત્ની-પુત્રી, માતા-પુત્રી અને વૃદ્ધા જીવતાં ભડથું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 21 :  સોમવારે દેશ અને દુનિયામાં લોકો દિવાળીની ઉત્સાહથી ઉજવણી કરી રહ્યા હતા ત્યારે નવી મુંબઈમાં બે જગ્યાએ લાગેલી ભયંકર આગમાં પતિ-પત્ની-પુત્રી, માતા-પુત્રી અને બેડરૂમમાં સૂઈ રહેલાં વૃદ્ધા સહિત છ લોકો ભડથું થઈ જતાં તેમનાં કરુણ મૃત્યુ થયાં હતાં, જ્યારે 14 લોકો દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું…..

ઇ-પેપરના નવા શુલ્ક