અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 21 : મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર
પટેલ વિક્રમ સંવત ર08રના પ્રારંભ દિવસે તારીખ 22 અૉક્ટોબર, બુધવારે નાગરિકો સાથે નૂતન
વર્ષાભિનંદન શુભેચ્છાઓનું આદાનપ્રદાન કરશે. મુખ્ય પ્રધાન બુધવારે સવારે 7.00 કલાકે
ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરીને નૂતન વર્ષનો પ્રારંભ કરશે. તેઓ 07.30 વાગ્યે
અડાલજ…..