મુંબઇ તા.21: સાઉથ આફ્રિકા વિરુદ્ધના બે ચાર દિવસીય મેચ માટે ઇન્ડિયા એ ટીમ જાહેર થઇ છે. ટીમના કેપ્ટન તરીકે વિકેટકીપર ઋષભ પંતની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ઉપકપ્તાન તરીકે સાઇ સુદર્શન છે. બન્ને મેચની અલગ અલગ ટીમ છે. પંત ઇજા બાદ વાપસી કરી રહ્યો છે. તેને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ દરમિયાન ચોથા….