બિહાર વિધાનસભા ચૂંટણીમાં સર્વસંમતિ ન સધાઈ
પટણા, તા.21 : બિહાર વિધાનસભા ચૂંટણીની
તૈયારીઓ વચ્ચે વિપક્ષી ઇન્ડિયા બ્લોકમાં સીટ-વહેંચણીનો મુદ્દો વણઉકેલાયેલો રહ્યો છે.
નામાંકન પૂર્ણ થયું છે, જેમાં તમામ ઇન્ડિયા બ્લોક ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા
છે. પક્ષો વચ્ચે સર્વસંમતિના અભાવને કારણે કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી….