મુંબઈ, તા. 21 : મુંબઈથી લગભગ 150 કિ.મી. દૂર સંજાણમાં પારસી-ઇરાની ઝેરોસ્ટ્રિયન સમુદાય માટેના ચેરિટી સંચાલિત 2.5 એકરની સેનેટોરિયમ મિલકતના પ્રસ્તાવિત વેચાણથી પારસીઓના નાના સમુદાયમાં હોબાળો મચી ગયો છે. 1300 વર્ષ પહેલાં ધાર્મિક જુલમથી બચવા માટે ભારત આવેલા પારસીઓ માટે સંજાણ બીજું સ્થળ….