ટીવીના ઈતિહાસમાં પ્રથમ વાર એઆઈ પાવડ ભારતની પ્રથમ સિરીઝ મહાભારત : એક ધર્મયુદ્ધ 26મી અૉક્ટોબરથી સ્ટાર પ્લસ પર 7.30 વાગ્યે રજૂ થશે. આના એક દિવસ પહેલાં પચીસમી અૉક્ટોબરે જિઓ હૉટસ્ટાર પર તેનું ડિજિટલ પ્રીમિયર થશે. આ સિરીઝમાં ભારતના મહાકાવ્યને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની…..