મુંબઈ, તા. 21 (પીટીઆઇ) : પોલીસો દ્વારા વહોરવામાં આવેલી શહીદી લોકોને હિંમત અને નિષ્ઠાની પ્રેરણા આપતી રહેશે, એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે. પોલીસ સ્મૃતિ દિન નિમિત્તે નાયગાંવ ખાતે આવેલા પોલીસ મુખ્યાલય ખાતે સ્મારક ઉપર પુષ્પગુચ્છ અર્પણ કર્યા પછી મુખ્ય પ્રધાને `એક્સ' પર જણાવ્યું હતું કે, જે પોલીસોએ ફરજ બજાવતી વેળાએ શહીદી વહોરી તેઓ…..