• બુધવાર, 22 ઑક્ટોબર, 2025

ગુજરાતમાં 947 કરોડનું કૃષિ રાહત પૅકેજ જાહેર

અમારા પ્રતિનિધિ તરફથી 

અમદાવાદ, તા. 21 : રાજ્યમાં અૉગસ્ટ-સપ્ટેમ્બર 2025 દરમિયાન થયેલા ભારેથી અતિ ભારે વરસાદને કારણે ખેતી પાકોમાં મોટા પાયે નુકસાન થયું હતું. જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ-થરાદ જેવા 5 જિલ્લાના 18 તાલુકાના લગભગ 800 ગામોમાં કૃષિપાકને ભારે નુકસાન થયું હતું. ખેડૂતોને આ નુકસાનીનું વળતર મળી રહે એટલે ગુજરાત સરકારે નવા વર્ષ અગાઉ જ રૂા. 947 કરોડના કૃષિ રાહત પેકેજની જાહેરાત…..

ઇ-પેપરના નવા શુલ્ક