• બુધવાર, 22 ઑક્ટોબર, 2025

એડિલેડમાં વિરાટ હોકલી અને રોહિત શર્માનો જોરદાર ક્રેઝ

કાલે ભારત-અૉસ્ટ્રેલિયા વચ્ચે બીજી વન ડે

એડિલેડ તા.21: વરસાદગ્રસ્ત પહેલા વન ડેમાં ઓસ્ટ્રેલિયાના હાથે 7 વિકેટે હાર સહન કરનાર ભારતીય ટીમ હવે ગુરૂવારે બીજો વન ડે મેચ રમશે. ગઇકાલે ભારતીય ખેલાડીઓનું એડિલેડ પહોંચવા પર ભવ્ય સ્વાગત થયું હતું. ખાસ કરીને વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથે સેલ્ફી લેવા અને ઓટોગ્રાફ માટે ભારતીય ચાહકો પડાપડી કરતા જોવા….

ઇ-પેપરના નવા શુલ્ક