અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 21 : પૂર્વ આઇપીએસ સંજીવ
ભટ્ટને રાજકોટ જેલથી પાલનપુર જેલ ટ્રાન્સફરની અને બીજી અરજી રાજ્ય સરકારને સંજીવ ભટ્ટને
ક્લાસ 1 કેદી તરીકે જાહેર કરતા નિર્દેશ માગતી અરજી સંજીવ ભટ્ટનાં પત્ની શ્વેતા ભટ્ટ
દ્વારા ગુજરાત હાઇ કોર્ટમાં બે અરજી કરવામાં આવી હતી. જોકે, ગુજરાત હાઇ કોર્ટે આ બંને
અરજી…..