ઝિમ્બાબ્વે સામે 32 ઓવરમાં 127 રનમાં ઢેર
હરારે તા.21: ઝિમ્બાબ્વે સામેના એકમાત્ર
ટેસ્ટના પ્રારંભે અફઘાનિસ્તાનનો 127 રનમાં ધબડકો થયો હતો. પૂરી અફઘાન ટીમ માત્ર
32.3 ઓવરમાં ઢેર થઇ હતી. એક સમયે અફઘાનિસ્તાનના 1 વિકેટે 77 રન હતા. આ પછી 50 રનમાં
બાકીની 9 વિકેટ ગુમાવી હતી. સૌથી વધુ 37 રન રહમાનઉલ્લાહ ગુરબાજે કર્યાં…..