• બુધવાર, 22 ઑક્ટોબર, 2025

મુંબઈ મેટ્રોપોલિટન ક્ષેત્ર વિશ્વની અર્બન ઈકૉનૉમી તરીકે ઊભરવા સજ્જ

2047 સુધી આ ક્ષેત્રનો જીડીપી 1.5 ટ્રિલિયન ડૉલર થશે : 3.6થી 3.87 કરોડ વસ્તી થવાની શક્યતા

મુંબઈ, તા. 21 (પીટીઆઈ) :  મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ અૉથોરિટી (એમએમઆરડીએ)ના અધિકારીના જણાવ્યા મુજબ 2047 સુધી આ ક્ષેત્ર વિશ્વની અગ્રણી અબર્ન ઈકૉનૉમી તરીકે ઊભરવા સજ્જ છે. આ સમય સુધીમાં આ ક્ષેત્રનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકક્ટ (જીડીપી) 1.2થી 1.5 ટ્રિલિયન અમેરિકન ડૉલર…..

ઇ-પેપરના નવા શુલ્ક