સાટમ અને શેલારે વૉર્ડોમાં પક્ષના બળાબળનો તાગ લેવાનું શરૂ કર્યું
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : ભાજપએ મુંબઈ પાલિકાની
ચૂંટણી માટેની તૈયારીઓ તેજ કરી છે. ભાજપના મુંબઈ એકમના અધ્યક્ષ અમિત સાટમ સાથે મહારાષ્ટ્રના
કૅબિનેટ પ્રધાન અને તાજેતરમાં જ મુંબઈ એકમના અધ્યક્ષપદેથી રાજીનામું આપનારા આશિષ શેલાર
વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને ત્યાં કાર્યકરોના અભિપ્રાય જાણીને પક્ષના વિજયની…..