નવી દિલ્હી, તા. 23 : વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે સરકાર દેશનાં દરેક ક્ષેત્રમાં પુરવઠાની સાંકળની સમસ્યાઓનો ઉકેલ શોધી રહી છે, પછી ભલે તેની પાછળ વધારાનો ખર્ચ કરવો પડે. જીનિવામાં `ટોવર્ડઝ રિસાયલન્ટ સસ્ટેઇનેબલ ઍન્ડ ઇન્કલુઝિવ સપ્લાય ચેઇન્સ ઍન્ડ ટ્રેડ લોજિસ્ટિક્સ'ના વિષય ઉપરની યુએનસીટી એડીની…..