ભોપાલ, તા. 23 (એજન્સીસ): દિવાળીના દિવસોમાં મધ્યપ્રદેશના વિવિધ વિસ્તારોમાં બાળકોએ કાર્બાઇડ ગન દ્વારા ફોડેલા ફટાકડાના કારણે 14 બાળકોએ આંખોની દૃષ્ટિ ગુમાવી હોવાના અને અન્ય 122 બાળકોને આંખોમાં ઇજાના કારણે દવાખાનામાં દાખલ કરવા પડયા હોવાના અહેવાલ છે. કાર્બાઇડ ગન દેશી ફટાકડાની બંદૂક તરીકે પણ…..