• શુક્રવાર, 24 ઑક્ટોબર, 2025

નૅશનલ પાર્કમાં હિટ ઍન્ડ રન : દોઢ વર્ષની બાળકીનું મોટરસાઈકલ નીચે કચડાતાં મૃત્યુ

મુંબઈ, તા. 23 : બોરીવલીના સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં હિટ ઍન્ડ રનની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પરિવાર સાથે ફરવા આવેલી દોઢ વર્ષની બાળકીને મોટરસાઈકલચાલકે ટક્કર મારતાં તેનું મોત નીપજ્યું હતું. પોલીસે ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. બુધવારે માનસી યાદવ તેનાં માતા-પિતા અને પિતરાઈ ભાઈ સાથે…..

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ