સાઉથ આફ્રિકા સામે પાકિસ્તાનમાં રમાનારી સ્પર્ધામાં રમશે
મુંબઈ, તા.
23 : સાઉથ આફ્રિકા સામેની દ્વિપક્ષીય સિરીઝ અને શ્રીલંકા, ઝિમ્બાબ્વે સામે આવતા મહિનાથી
રમાનારી ત્રિકોણીય સ્પર્ધા માટે ભૂતપૂર્વ કૅપ્ટન બાબર આઝમ અને ફાસ્ટ બૉલર નસીમ શાહની
પાકિસ્તાનની ટી-20 ટીમમાં વાપસી થઈ છે. ગયા વર્ષના ડિસેમ્બર મહિનાથી બાબરને ટી-20 ટીમમાંથી
બાકાત રાખવામાં આવતો…..