24 લોકોને સમયસર ઉગારી લેવાતાં સદ્ભાગ્યે જાનહાનિ ટળી
મુંબઈ, તા.23(પીટીઆઈ):
ગુરુવારે સવારે જોગેશ્વરી વેસ્ટમાં સ્થિત જેએનએસ બિઝનેસ સેન્ટરમાં ભીષણ આગ લાગી હતી.
નવમાથી 12મા માળ સુધી પ્રસરેલી આગમાં ફસાયેલા લોકોને સુરિક્ષત બહાર કાઢવા અગ્નિશામક
દળના કર્મચારીઓ દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. બપોર સુધીમાં 24 લોકોને બચાવી લેવાયા…..