• શુક્રવાર, 24 ઑક્ટોબર, 2025

`ક્યોંકિ સાસ ભી કભી બહુ થી-2'માં બિલ ગેટ્સનો કેમિયો

સામાન્ય રીતે સિરિયલનો ટીઆરપી વધારવા ફિલ્મના કલાકારોનો કેમિયો તેમાં ઉમેરવામાં આવે છે, પરંતુ ચીલો ચાતરવામાં એક્કો ગણાતી એકતા કપૂર આમાં પણ એક ડગલું આગળ રહી છે. ક્યોંકિ સાસ ભી કભી બહુ થી-2ની શરૂઆત થઈ તે સાથે જ એકતાએ નવા નવા ગતકડાં શરૂ કર્યાં છે. ગયા અઠવાડિયે તેની જ જૂની સિરિયલ કહાની….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ