• શુક્રવાર, 24 ઑક્ટોબર, 2025

રૂા. 252 કરોડનું ડ્રગ્સ બનાવવાના માસ્ટર માઈન્ડને દુબઈથી લવાયો

ઈન્ટરનેશનલ ડ્રગ્સ સિંડીકેટ ગૅંગનો સૂત્રધાર બે અઠવાડિયાં પહેલાં પકડાયો હતો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 23 : મહારાષ્ટ્રના સાંગલીમાં ફૅક્ટરીમાં નશીલા પદાર્થ બનાવવા માટેનો કાચો માલ સપ્લાય કરવાની સાથે તૈયાર મેફેડ્રોન મુંબઈ સહિત ભારતભરમાં વેચવાના મામલામાં મુંબઈ પોલીસે દોઢ વર્ષમાં એક મહિલા સહિત 15 આરોપીની ધરપકડ કરી હતી. જોકે, ડ્રગ્સના ઈન્ટરનેશનલ સિંડીકેટનો સૂત્રધાર દુબઈમાં છુપાયો હોવાની માહિતી…..

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ