બુધવારે રાત્રે શસ્ત્ર અને લોખંડના સળિયા સાથે એકમેક પર હુમલા
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
23 : દિવાળીની ઉજવણી પૂરી થવામાં છે ત્યારે બુધવારે રાત્રે કલ્યાણના મોહને પરિસરમાં
એનઆરસી ગેટ પાસે ફટકડા ફોડવા બાબતે થયેલા ઝઘડા બાદ બે જૂથ વચ્ચે એકમેક પર શસ્ત્રથી
હુમલો કરવાની ઘટના બની હતી, જેમાં કેટલાંક લોકોને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું
હતું. પોલીસે 60 લોકો સામે ફરિયાદ નોંધી આઠ…..