• ગુરુવાર, 04 ડિસેમ્બર, 2025

આઈઆઈટી-કાનપુર મુંબઈને નવું ઍર મૉનિટરિંગ નેટવર્ક ‘માનસ’ ભેટ આપે છે

મુંબઈ, તા. 3 : આઇઆઇટી-કાનપુરે સત્તાવાર રીતે મુંબઈ ઍર નેટવર્ક ફૉર ઍડ્વાન્સ્ડ સાયન્સિસ (માનસ) નામનું એક નવું વાયુપ્રદૂષણ મૉનિટરિંગ નેટવર્ક શરૂ કર્યું છે, જેમાં સમગ્ર શહેરમાં મિની સ્ટેશનોનો સમાવેશ......