• બુધવાર, 07 જાન્યુઆરી, 2026

ખંડણી મામલામાં બે વ્યંડળ સામે ફરિયાદ

કલ્યાણ, તા. 5 : ડોમ્બિવલીની માનપાડા પોલીસે નવા વર્ષના દિવસે નવી બંધાયેલી ટાઉનશિપના રહેવાસીઓએ ખંડણીના પ્રયાસની ફરિયાદ કર્યા બાદ બે તૃતીયપંથીઓ સામે ગુનો.....