• બુધવાર, 07 જાન્યુઆરી, 2026

ફ્લૅટ પરની લોન છુપાવી દંપતીની વેપારી સાથે રૂા. 74 લાખની છેતરાપિંડી

મુંબઈ, તા. 5 : વાકોલા પોલીસે આ મામલે એક દંપતી વિરુદ્ધ છેતરાપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કર્યો છે. પોલીસ ફરિયાદ મુજબ, પતિ અને પત્ની બન્નેએ સાથે મળીને આ ગુનાહિત કાવતરું રચ્યું હતું. હાલમાં પોલીસે....